top of page
વસુધૈવ કુટુમ્બકમ

વસુધૈવ કુટુમ્બકમ

₹699.00 Regular Price
₹549.00Sale Price

આ ગેમ બનાવવા પાછળનો મુખ્ય હેતુ વિશ્વ સ્તરે માનવ દ્વારા સર્જેલી સમસ્યાઓ કઈ કઈ છે અને આ સમસ્યાઓ બધા ભેગા મળીને કઈ રીતે દૂર કરી શકે તેવો છે.

 

આ એક અદ્ભૂત અને રોમાંચક સફર હશે. જેમાં આઠ વર્ષના બાળકથી લઈને વૃધ્ધ વ્યક્તિને  પણ રસ પડે અને અંત સુધી જકડી રાખે તેવી રમત છે

 

આ ગેમને રસપ્રદ બનાવે છે તેના મુખ્ય સુપર હીરો. આ હીરોની ભૂમિકા ગેમ રમનાર વ્યકતિ પોતે જ નિભાવશે. આ દરેક સુપર હીરો પાસે સમસ્યાઓનો સામનો કરવાની શક્તિ રહેલી છે. આ શક્તિનો ઉપયોગ કરીને જે તે ખંડમાં ચાલતી સમસ્યાઓને નાશ કરવાનો છે. આ બધા જ સુપરહીરો ભેગા મળીને કેટલું સરસ કામ કરે છે તે અનુભવ શીખવા જેવો છે.

 

એક સમય પર એક સાથે વ્યક્તિઓ આ ગેમ રમી શકે છે.

  • Age

    8+

bottom of page