top of page
કારકિર્દી

કારકિર્દી

₹749.00 Regular Price
₹599.00Sale Price

આ રમત બાળકોને અલગ અલગ કારકિર્દી એટલે કે તેમના ભવિષ્યના કરિયરમાં શું બની શકાય તેની સમજુતી આપે છે. આ રમત બે પ્લેયરથી લઇ વધુમાં વધુ પ્લેયર એકસાથે રમી શકે છે.


 

 • ઉંમર

  8+

 • બાળકોને શું મળશે?

  • એક કેનવાસ બોર્ડ,
  • ગોઠવણ  કાર્ડ્સ
  • ૫૪ કારકિર્દી કાર્ડ્સ
  • કુકરીઓ 
 • બાળકો શું શિખશે?

  • કારકિર્દી વિકલ્પ : આ બોર્ડ ગેમમાં ૫૪ વિવિધ કારકિર્દી નાની સમજુતી સાથે આપવામાં આવી છે. જેથી બાળક રમતા રમતા આ બધી જ કારકિર્દી વિશે માહિતગાર થાય.
  • વિચારશક્તિ : આ ગેમમાં ચિન્હની આકૃતિ રચવાની હોવાથી બાળકની વિચારવાની શક્તિમાં વૃદ્ધિ થાય છે.
  • યાદ શક્તિ : ગેમ દરમ્યાન પોતાનું ચિન્હ બની રહ્યું છે કે તે યાદ રાખવાનું હોવાથી યાદ શક્તિ વધુ કેળવાય છે.
bottom of page