top of page
કિબો

કિબો

₹249.00 Regular Price
₹199.00Sale Price

આ દુનિયાના પ્રત્યેક જીવને જીવવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે. ખોરાક પર બનાવેલી આ રમત તમને સમતોલ આહાર લેવાનું સુચન કરે છે. તમારા શરીરને સ્વસ્થ રાખવા અને જરૂરી પોષક તત્વો મળી રહે તે માટે સમતોલ આહાર લેવો જરૂરી છે. કડવા કારેલાથી લઇ ગળ્યા ગુલાબજાંબુ, ફળોથી લઇ અનાજમાં કેટલી માત્રામાં પોષક તત્વો રહેલા છે તેની ફૂડ બેટલ રમવા તૈયાર થઈ જાઓ. ઘરના દરેક સભ્યો સાથે બેસીને રમી શકાય અને તમારા બાળકોનો સ્ક્રીન ટાઇમ એટેલે કે મોબાઈલ સાથેનો સમય ઓછો કરી તેમને જ્ઞાનમા વધારો કરે તેવી રસપ્રદ ગેમ.

 

  • ઉંમર

    4+

  • બાળકો શું શિખશે?

     

    • સ્વ અભિવ્યક્તિ (સેલ્ફ એક્સપ્રેશન) : બાળકને ગુજરાતી મૂળાક્ષરો એક નવા સ્વરૂપે શીખવા મળશે.ફળો, શાકભાજી, કઠોળ, ધાન્યમાં તાકાત, સ્વાસ્થ્ય અને સ્વાદ કેટલી માત્રામાં છે તે સરળ સ્વરૂપે જાણવા મળશે.
    • વાતચીત (કોમ્યુનિકેશન): એક પ્લેયર બીજા સાથે વાતચીત કરતા શીખશે.
    • ફાઈન મોટર સ્કીલ: કાર્ડ્સ એકબીજામાં ભેળવવાથી અને કાર્ડ્સ પકડવાથી હાથની ગતિમાં કુશળતા આવશે.
  • બાળકોને શું મળશે?

    • ૬૮ ફ્લેશ કાર્ડ્સ સાથે ગેમને રોમાંચક બનાવતા ટ્રમ્પ કાર્ડ્સ
    • ગેમ કઈ રીતે રમવી તેની સરળ સમજુતી આપતી મેન્યુઅલ
    • બાળકને ગમે તેવા નોટબુક સ્ટીકર્સ
    • પર્યાવારણને ધ્યાનમાં રાખી, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરી બનાવેલ હેન્ડ મેડ અને આકર્ષક પેકેજીંગ બેગ

     

bottom of page